
Gujarat Cabinet Meeting 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો...

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી...

ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.