Gujarat CM US Visit 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 સંદભૅ યુ.એસ. મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ તેમના પ્રવાસના ત્રીજા દિવસે માઈક્રોન અને ગુગલની મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે આ ઉપરાંત પર્પ્લેક્સિટી AIના સી.ઈ.ઓ. અરવિંદ શ્રીનીવાસે વન ટુ વન બેઠક તેમજ સિલીકોન વેલીના ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEના સભ્યોની બેઠક પણ યોજાઈ હતી. માઈક્રોનના ચેરમેન શ્રી સંજય મહેરોત્રાએ...