અંતિમ ક્ષણોમાં આવેલા ગોલથી ઘાનાએ નોંધાવી જીત, કોચ કાર્લોસ ક્વિરોસે પણ રચ્યો અનોખો ઇતિહાસરચાયો. ફિફા વર્લ્ડ કપ 2026માં ઘાનાએ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે. ગ્રુપ એલની મેચમાં ઘાનાએ પનામાને 1-0થી હરાવ્યું હતું. મેચના અંતિમ ક્ષણોમાં આવેલા ગોલથી Caleb Yirenkyi ઘાનાની જીતના હીરો બન્યા હતા.