ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-ઈ મુકાબલામાં જર્મનીએ કોટ ડી આઇવર સામે શાનદાર વાપસી કરીને 2-1થી જીત મેળવી હતી. ડેનિઝ ઉન્દાવે બે ગોલ ફટકારી ટીમને રાઉન્ડ ઓફ 32માં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.