
Ahmedabad Police : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જુગારધારા અંગે થયેલી કાર્યવાહી બાદ પોલીસે વધુ કડક પગલાં ભર્યા છે.

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર-જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હોટલના રૂમમાંથી રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹41.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Ahmedabad Gambling Den Busted in New Ranip Flat: અમદાવાદ શહેરમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ફ્લેટમાં દરોડા પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસની રહેમરાહમાં ચાલતા કલાસાગર હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં જુગારધામમાંથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કૂલ 38,15,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ફ્લેટ માલિક ઝડપાઈ ગયો છે,...