વાવ-થરાદને મળી નવી ઓળખ: GJ-40 RTO કચેરી શરૂ, હવે તમામ વાહન અને લાયસન્સ સેવાઓ મળશે સ્થાનિક સ્તરે
થરાદ: ગુજરાત સરકારે નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાને હવે પોતાની અલગ RTO ઓળખ 'GJ-40' મળી છે. રાજ્ય સરકાર દ્વારા 22 જુલાઈ, 2026થી થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (Assistant Regional Transport Office - GJ-40) કાર્યરત કરવામાં આવી છે.
નવી RTO કચેરી શરૂ થતાં હવે દિયોદર, લાખણી, થરાદ,...
Rupin Bakraniya