રશિયાની ભારતને મહા-ઓફર! Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ ભારતમાં જ બનાવવાની તૈયારી!
Russia Su-57 Offer to India: ભારતીય વાયુસેનાની Fifth Generation Fighter Aircraftના સ્ટીલ્થ ફાઇટર જેટની શોધ વચ્ચે રશિયાએ ભારતને એક મોટો અને વ્યૂહાત્મક ઓફર આપ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે રશિયા પોતાના અત્યાધુનિક Sukhoi Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની માત્ર સપ્લાય જ નહીં, પરંતુ ભારત સાથે સંયુક્ત વિકાસ (Joint Development), સ્થાનિક ઉત્પાદન (Local Manufacturing) અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર માટે...
Rupin Bakraniya