F

Farmers Scheme

PM-કિસાન યોજના 2031 સુધી યથાવત, ખેડૂતો માટે ₹3.15 લાખ કરોડના ફંડને કેબિનેટની મંજૂરી

PM-કિસાન યોજના 2031 સુધી યથાવત, ખેડૂતો માટે ₹3.15 લાખ કરોડના ફંડને કેબિનેટની મંજૂરી

PM Kisan Scheme Extended: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારે ₹3.15 લાખ કરોડના નાણાકીય પ્રાવધાનને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. PM-કિસાન...

Rupin Bakraniya
PM કિસાનનો 23મો હપ્તો જારી: 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા ₹2,000

PM કિસાનનો 23મો હપ્તો જારી: 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા ₹2,000

દેશના કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાની 23મી હપ્તો જાહેર કર્યો.

Rupin Bakraniya