વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો ફેસબુક પરથી થોડા સમય માટે હટાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. મેટાએ આ ઘટના બદલ માફી માંગી છે અને વીડિયો હટાવવાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું છે.