Facebook Instagram Down: દુનિયાભરના કરોડો Meta યુઝર્સને શુક્રવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત Metaના કેટલાક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અચાનક ડાઉન થઈ ગયા હતા. લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ ટેકનિકલ ખામીને કારણે લાખો લોકો તેમના એકાઉન્ટનો સામાન્ય રીતે ઉપયોગ કરી શક્યા નહોતા. યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર...