E

Emergency Helpline

નેપાળમાં વિનાશક પૂર વચ્ચે ભારતીય દૂતાવાસ એક્શન મોડમાં, ભારતીયો માટે 24x7 હેલ્પલાઇન જાહેર

નેપાળમાં વિનાશક પૂર વચ્ચે ભારતીય દૂતાવાસ એક્શન મોડમાં, ભારતીયો માટે 24x7 હેલ્પલાઇન જાહેર

Indian Embassy Nepal Emergency Helpline: નેપાળમાં મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા વિનાશક ફ્લેશ ફ્લડના કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ છે.

Rupin Bakraniya
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મુંબઈ-પુણે માર્ગ પર ભૂસ્ખલન, ટ્રેનો રદ, ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મુંબઈ-પુણે માર્ગ પર ભૂસ્ખલન, ટ્રેનો રદ, ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને મુંબઈ અને પુણે વચ્ચેના માર્ગ અને રેલવે વ્યવહાર પર તેની મોટી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે કનેક્ટિંગ મિસિંગ લિંક રોડ પર ટનલ નં. 2ના એક્ઝિટ નજીક ભૂસ્ખલનની ઘટના બનતા સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી પુણેથી મુંબઈ જતી લેન પરનો ટ્રાફિક સુરક્ષાના કારણોસર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Growth Now News