
GIDC Amnesty Scheme Gujarat: ગુજરાતમાં ઉદ્યોગકારો માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ સરળ બનાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GIDCની જૂની ઔદ્યોગિક મિલકતોના તબદીલી વ્યવહારોમાં બાકી...

ગુજરાત સરકારે સરકારી જમીનની ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નાણાકીય સત્તામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, ગ્રામ્ય વિકાસ અને જનકલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવામાં મદદ મળશે.

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની વિકાસ ગતિ જાળવી રાખવા અને નવા આર્થિક સુધારાઓની દિશા નક્કી કરવાનો હતો.