
Ahmedabad Airport Gold Smuggling: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે. દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે 24 કેરેટ સોનાના પાંચ બાર જપ્ત કર્યા...

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગને આજે મોટી સફળતા મળી હતી. ફલાઈટમાં સર્ચ ઓપરેશન કરતી વખતે એક અધિકારીને 24 સોનાના બિસ્કિટ કબજે કર્યા હતા. જેની કિંમત આસરે 4 કરોડથી વધારે થાય છે જેથી અધિકારીએ આ સોનુ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.