D

Drone Crash

પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, મોટી દુર્ઘટના ટળી; તપાસના આદેશ

પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, મોટી દુર્ઘટના ટળી; તપાસના આદેશ

પોરબંદર: ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાના એક **અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV)**ના ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આકાશમાં ઉડાન દરમિયાન ડ્રોનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે જમીન પર પટકાયું હતું. નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં જાનહાનિ ટળી સદનસીબે, UAV નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં કોઈ જાનહાનિ કે મોટી...

Rupin Bakraniya
USની જાસૂસી ટેકનોલોજી પર મોટું જોખમ: ₹9,000 કરોડના અત્યાધુનિક ડ્રોન તબાહ!

USની જાસૂસી ટેકનોલોજી પર મોટું જોખમ: ₹9,000 કરોડના અત્યાધુનિક ડ્રોન તબાહ!

US Drone Crash 2026: અમેરિકી નૌસેના માટે એપ્રિલ મહિનો અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.પર્સિયન ગલ્ફમાં અમેરિકાનું સૌથી મોંઘું અને અત્યાધુનિક સર્વેલન્સ ડ્રોન MQ-4C ટ્રાઇટન (Triton) ક્રેશ થયું છે. આ સાથે જ છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાએ કુલ 24 MQ-9 રીપર ડ્રોન પણ ગુમાવ્યા છે, જેનાથી તેની જાસૂસી ક્ષમતા પર સવાલો ઉભા થયા છે. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડે આ ઘટનાની સત્તાવાર...

Rupin Bakraniya