D

Donald Trump Iran Threat

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: ‘1000 મિસાઈલો લોક એન્ડ લોડેડ

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: ‘1000 મિસાઈલો લોક એન્ડ લોડેડ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી લશ્કરી ચેતવણી આપતાં 1000 મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આક્રમક નિવેદન સામે ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરતાં વળતા પ્રહારની ચેતવણી આપી છે. બંને દેશોના આકરા વલણ વચ્ચે પશ્ચિમ એશિયામાં મોટા સૈન્ય સંઘર્ષનો ખતરો ફરી ઘેરાયો છે.

Rahul Desai
'ભારતીયો ઈરાન ખાલી કરે': ભારતીય દૂતાવાસે જારી કરી કડક એડવાઈઝરી

'ભારતીયો ઈરાન ખાલી કરે': ભારતીય દૂતાવાસે જારી કરી કડક એડવાઈઝરી

India Iran Advisory: મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે (23 એપ્રિલ, 2026) એક નવી અને કડક મુસાફરી સલાહકાર જારી કરી. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાન ન જવા ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત રીતે બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરી તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક સલાહકારમાં જણાવ્યું હતું...

Rupin Bakraniya