દિલ્હી-ગુરુગ્રામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદ અને તેજ પવનથી જનજીવન પ્રભાવિત
Delhi NCR Rain Alert: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં આખરે ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે. દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન લોકો માટે વરસાદ રાહત લઈને આવ્યો છે.
મંગળવારે સવારે જ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા...
Rupin Bakraniya