Ram Mandir Donation Theft RSS Reaction: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ચઢાવા (દાન)ની ચોરીના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યું છે કે, આ ઘટનાથી કરોડો રામભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે આ મામલાની SIT તપાસનું સ્વાગત કર્યું છે અને દોષિતોને કડકમાં કડક સજા...