Narendra Modi Namo Airport Daman: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત આવી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દમણમાં રૂ. 3000 કરોડથી વધુના 53 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.