D

DGP Office

Gujarat Police : DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી 8 મહિનામાં 310 રજૂઆતો સાંભળી, 28 ગંભીર બાબતોમાં તાત્કાલિક FIR નોંધાઈ

Gujarat Police : DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી 8 મહિનામાં 310 રજૂઆતો સાંભળી, 28 ગંભીર બાબતોમાં તાત્કાલિક FIR નોંધાઈ

Gujarat Police : રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ નાગરિકો માટે આશીર્વાદ રૂપ છે.

Vivek Shah
NDPS કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી

NDPS કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી

રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર તરફથી મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. NDPS કેસોમાં નોંધપાત્ર કામગીરી બદલ આઉટ ઓફ ટર્ન બઢતી આપવા માટે DGP કચેરીએ 52 અધિકારીઓ અંગે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે.

Rahul Desai