
DA Hike Demand: દિવાળીના તહેવાર પહેલા ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો આપવા માટે કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

DA Hike July 2026: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026 ના અર્ધ વર્ષ માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા અડધા વર્ષમાં કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો થયો હતો અને તે 60 ટકા થઈ ગયો. હવે એવો અંદાજ છે કે સરકાર DAમાં 3 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થશે તો કેન્દ્રીય...