
Gujarat Police Surakshit Shakti Campaign: ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં...

Spam Calls Government Action: દેશભરમાં વધી રહેલા સ્પેમ કોલ અને અનિચ્છનીય પ્રમોશનલ મેસેજ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) દરમિયાન 1.83 લાખ ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા 263 પ્રેષકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સંચાર મંત્રાલયના જણાવ્યા મુજબ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આઉટગોઇંગ સેવા...

મહિલાઓ અને બાળકોને ઓનલાઈન છેતરપિંડી, સાયબર સ્ટોકિંગ અને ડિજિટલ ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 28 દિવસીય 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 1 જુલાઈથી 28 જુલાઈ સુધી ચાલશે અને તેનો મુખ્ય હેતુ ટેક્નોલોજી આધારિત પોલીસિંગ, સાયબર જાગૃતિ, પીડિતોને મદદ અને ઝડપી પોલીસ કાર્યવાહી દ્વારા સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરવાનો છે.