ગામા-રે બર્સ્ટ : બ્રહ્માંડમાં રોજ થતી સૌથી શક્તિશાળી વિસ્ફોટી ઘટનાઓ
બ્રહ્માંડમાં થતી સૌથી શક્તિશાળી અને રહસ્યમય ઘટનાઓમાં એક છે ગામા-રે બર્સ્ટ (Gamma-Ray Burst). આ એવા અતિ તીવ્ર અને ઊર્જાવાન વિસ્ફોટો છે, જેમની તેજસ્વિતા આપણા સૂર્ય કરતાં પણ અનેકગણી વધારે હોઈ શકે છે. ખગોળવિદોના જણાવ્યા અનુસાર, આ બ્રહ્માંડમાં થતા સૌથી મોટા વિસ્ફોટોમાંના એક છે, જે લગભગ રોજ ક્યાંક ને ક્યાંક બને છે.
Rahul Desai