આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ભૂમિકાઓ દ્વારા કામકાજની ક્ષમતાને ‘૧૦૦ ગણી’ કરવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકી સોફ્ટવેર કંપની ‘ક્લિકઅપ’ (ClickUp) એ પોતાના ઓપરેશન્સમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી ૨૨ ટકા સ્ટાફની છટણી (Layoff) કરી દીધી છે.