Cockroach Awami Party Pakistan: ભારતમાં સોશિયલ મીડિયા પર વાયરલ બનેલી ‘Cockroach Janata Party’ હવે પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. ભારતમાંથી શરૂ થયેલું આ વ્યંગાત્મક ઓનલાઈન રાજકીય અભિયાન હવે પાકિસ્તાનના યુવાનોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં સોશિયલ મીડિયા પર ‘Cockroach Awami Party (CAP)’ અને ‘Cockroach Awami League (CAL)’ જેવા અનેક પેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હકિકતે, "કોકરોચ જનતા પાર્ટી"...