ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીથી 20 ક્લાઈમેટ-રેસિલિયન્ટ રોડ બનશે, ₹1,147 કરોડ ફાળવાયા
ગુજરાત સરકારે આધુનિક અને પર્યાવરણમિત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં ગ્રીન ટેક્નોલોજી આધારિત 20 ક્લાઈમેટ-રેસિલિયન્ટ રોડોના નિર્માણ માટે ₹1,147 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જૂના રોડના મટિરિયલનો પુનઃઉપયોગ કરીને બનાવાનારા આ પ્રોજેક્ટથી ન માત્ર ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને લાંબા ગાળાની ટકાઉ વિકાસને પણ વેગ મળશે.
Rahul Desai