ગલવાન અથડામણ બાદ પ્રથમ વખત ભારત આવી શકે છે શી જિનપિંગ, BRICS સમિટ માટે ભારતનું આમંત્રણ
Xi Jinping India Visit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતે શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. જોકે, તેમની મુલાકાત અંગે હજુ સુધી ચીન તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
BRICS સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના...
Rupin Bakraniya