સુરત: પાસોદરાની ખાડીમાં કેમિકલ ઠાલવતા માફિયા સામે તંત્ર એક્શનમાં
સુરત: સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં આજે વહેલી સવારે કેમિકલ માફિયા દ્વારા ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતા જ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન થી કોર્પોરેટર સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા તથા કાવ્યાબેન પટેલે અને મંત્રી ના PA ભૌતિકભાઈ તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), પોલીસ તંત્ર અને સ્થાનિક...
Rupin Bakraniya