Samakhiyali Bhachau Railway Quadrupling: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. સામાખિયાળી અને ભચાઉ વચ્ચે નવી બનાવાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વિગતવાર સુરક્ષા નિરીક્ષણ કરવામાં...