દાહોદ જિલ્લામાં બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
દાહોદ જિલ્લામાં બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે લીમડી પોલીસને મોટી સફળતા મળી છે. બાજરવાડા ડુંગરી રોડ વિસ્તારમાં ટ્રેક્ટરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તપાસ દરમિયાન બિયર અને વિસ્કી સહિત કુલ 192 બિયર અને 384 વિસ્કીની બોટલ કબ્જે કરી છે. આ સમગ્ર માલની કિંમત અંદાજે ₹45,888 થાય છે, જ્યારે ટ્રેક્ટર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹4,55,888 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં રાહુલભાઈ તાવીયાડની ધરપકડ કરવામાં આવી છે અને વધુ
Rahul Desai