ધોરણ 12 સાયન્સ કોમર્સ અને આર્ટસનું પરીણામ 4 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન યોજાયેલી પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓ રાહ જોતા હતા. તે હવે ગણતરીના દિવસોમાં જાહેર કરવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર6357300971 પર મોકલી તેમને વોટ્સએપ દ્વારા પરિણામ પણ મેળવી શકશે.