Dabur India USFDA Report: આયુર્વેદિક અને હેલ્થકેર પ્રોડક્ટ્સ માટે જાણીતી ડાબર ઇન્ડિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમેરિકાની ખાદ્ય અને ઔષધિ નિયામક સંસ્થા USFDA (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ ડાબરના સિલવાસા સ્થિત પ્લાન્ટમાં અનેક ગંભીર ખામીઓ હોવાનું જણાવ્યું છે. આ ખુલાસા બાદ કંપનીના શેરમાં પણ દબાણ જોવા મળ્યું હતું. USFDAએ શું આરોપ લગાવ્યા? USFDA દ્વારા જાન્યુઆરી 2026માં કરવામાં આવેલી...