જામનગર: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે શહેરના તમામ 16 વોર્ડમાં સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વોર્ડ નંબર-1 ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંત રવિદાસજી...