કંપનીએ જણાવ્યું કે માર્ચ 2026 દરમિયાન 1.37 ગીગાવોટ-આવર વધારાની ક્ષમતા ઉમેરવામાં આવી હતી. તેના પરિણામે ખાવડામાં એજીઈએલની કુલ ઓપરેશનલ BESS ક્ષમતા હવે 3.37 ગીગાવોટ-આવર સુધી પહોંચી ગઈ છે.