RBI એ Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ કર્યું રદ, જાણો ગ્રાહકો પર શું અસર થશે?
RBI cancels Paytm Payments Bank licence: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફિનટેક દિગ્ગજ Paytm ને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. RBI એ કડક પગલું ભરતા, Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે. RBIના આ નિર્ણય બાદ, Paytm પેમેન્ટ્સ બેંક હવે બેંકિંગ સેવાઓ પૂરી પાડી શકશે નહીં. નિયમનકારી ધોરણોના...
Rupin Bakraniya