બાંગ્લાદેશની નવી ચાલ!, ભારતીય સરહદ નજીક છાવણી બનાવવી, સુરક્ષા એજન્સીઓ સતર્ક
Bangladesh New Cantonment : ઢાકા: બાંગ્લાદેશ દ્વારા ભારત અને મ્યાનમારની સરહદ નજીક નવા સૈન્ય કેમ્પ (છાવણી)ના વિકાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
મળતી માહિતી મુજબ, બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં નવા સૈન્ય કેન્દ્ર માટે જમીનનું...
Rupin Bakraniya