અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બંધન બેંકની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ બેંક દ્વારા એવા સરનામા પર ખાતાઓ ખોલવામાં આવ્યા છે જ્યાં કોઈ વ્યવસાય કે રહેઠાણનું અસ્તિત્વ જ નથી. સૌથી ગંભીર બાબત એ છે કે જરૂરી કેવાયસી (KYC) અને સરનામાની યોગ્ય ચકાસણી કર્યા વિના જ ખાતાઓ શરૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે....