શેરબજારમાં સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સ 372 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24 હજારની નીચે બંધ
મુંબઈ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. દિવસ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું. ઓટો, બેન્કિંગ અને IT સેક્ટરમાં વેચવાલી વધતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું અને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 372.10 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 76,728.37 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 109.75 પોઈન્ટ અથવા 0.46...
Rupin Bakraniya