ભાવનગર રેલવે મંડળના સતર્ક લોકો પાયલોટોએ 10 એશિયાટિક સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
Asiatic Lions Saved from Train Accident: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ધારી નજીક રેલવે ટ્રેક પર ઉભેલા 10 એશિયાટિક સિંહોના ઝુંડને લોકો પાયલોટોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે ટ્રેનની અડફેટે આવતા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચલાલા મીટર ગેજ સ્પેશિયલનું સંચાલન...
Rupin Bakraniya