A

Apple

Apple iPhone Duo: પ્રી-ઓર્ડર શરૂ થતાં જ પ્રથમ સ્ટોક ખાલી, હવે ડિલિવરી માટે જાન્યુઆરી 2027 સુધી રાહ જોવી પડશે!

Apple iPhone Duo: પ્રી-ઓર્ડર શરૂ થતાં જ પ્રથમ સ્ટોક ખાલી, હવે ડિલિવરી માટે જાન્યુઆરી 2027 સુધી રાહ જોવી પડશે!

Apple iPhone Duo: એપલના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoને લઈને ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રી-ઓર્ડર શરૂ થયાની થોડી જ મિનિટોમાં શરૂઆતનો સ્ટોક બુક થઈ ગયો હતો.

Nisha Parmar
Apple Event 2026: 9 સપ્ટેમ્બરે Apple લોન્ચ કરી શકે છે iPhone 18 Pro અને પહેલો ફોલ્ડેબલ iPhone, જાણો શું હશે ખાસ?

Apple Event 2026: 9 સપ્ટેમ્બરે Apple લોન્ચ કરી શકે છે iPhone 18 Pro અને પહેલો ફોલ્ડેબલ iPhone, જાણો શું હશે ખાસ?

Apple Event 2026: ટેક દિગ્ગજ કંપની Appleના આગામી વાર્ષિક ઇવેન્ટને લઈને ટેક જગતમાં ઉત્સુકતા વધી છે.

Nisha Parmar
Samsung Layoff 2026: અમેરિકામાં સેમસંગે 800 કર્મચારીઓની છટણી કરી, જાણો કારણ

Samsung Layoff 2026: અમેરિકામાં સેમસંગે 800 કર્મચારીઓની છટણી કરી, જાણો કારણ

નવી દિલ્હી: વૈશ્વિક ટેક કંપની સેમસંગ (Samsung) એ અમેરિકામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરીને ટેક જગતમાં ચકચાર મચાવી છે. અહેવાલો અનુસાર કંપનીએ અમેરિકાના વિવિધ ઓફિસોમાંથી આશરે 800 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય આર્થિક મંદી કે વ્યવસાયમાં નુકસાનને કારણે લેવામાં આવ્યો નથી. સેમસંગ પોતાના અમેરિકન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ હેડક્વાર્ટરને ન્યૂ જર્સીથી ટેક્સાસના પ્લાનો (Plano) શહેરમાં સ્થળાંતર...

Rupin Bakraniya
એપલ ઇન્ડિયા મિશનઃ ટીમ કૂકે કહ્યુ - ભારત અમારા માટે મોટો અવસર, જોન ટર્નસ સંભાળશે કમાન

એપલ ઇન્ડિયા મિશનઃ ટીમ કૂકે કહ્યુ - ભારત અમારા માટે મોટો અવસર, જોન ટર્નસ સંભાળશે કમાન

Apple India Mission: એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ટિમ કૂકે કહ્યું કે, તેઓ ભારત વિશે ખૂબ જ ઉત્સાહિત છે અને તેને કંપની માટે એક મોટી તક માને છે. 2026ના બીજા ક્વાર્ટર માટે એપલના કમાણીનું નિવેદન આપતા તેમણે કહ્યું, "હા, આ અમારા માટે એક મોટી તક છે. અમે લાંબા સમયથી આ પર ધ્યાન આપી રહ્યા છીએ." ભારત બીજા ક્રમનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું પીસી બજાર છે. ભારતીય બજાર વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૂકે આ ટિપ્પણી કરી હતી.

Growth Now News