
Parvinder Singh: પરવિંદર સિંહ ઝોટાએ અનેક પંચાયતોમાં ડ્રગ્સના દુરુપયોગ સામે ઝુંબેશ ચલાવી હતી. તે માનસામાં ડ્રગ વિરોધી ટાસ્ક ફોર્સ નામની એક સામાજિક સેવા સંસ્થા ચલાવતો હતો.

દેશના બાળકો અને કિશોરોને નશાની લતથી બચાવવા તથા તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને નશાના ગંભીર દૂષ્પરિણામો અંગે જાગૃત કરવાનો છે.

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ (26 જૂન) નિમિત્તે રાજ્યમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સામે સરકારની કાર્યવાહી વધુ સખત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નશાખોરી અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત અને કડક અભિયાન ચલાવી રહી છે.