અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ સામે CBIની મોટી કાર્યવાહી, 1,816 કરોડ રૂપિયાના EPFO રોકાણ કૌભાંડમાં FIR દાખલ
Reliance Capital EPFO Investment Scam: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી, અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે EPFOના ₹1,816.22 કરોડના કથિત રોકાણ કૌભાંડ મામલે FIR નોંધાવી છે. આ કાર્યવાહી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની લેખિત ફરિયાદના આધારે કરવામાં આવી છે.
CBIના જણાવ્યા મુજબ, આ મામલામાં કથિત રીતે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને...
Rupin Bakraniya