A

Andhra Pradesh News

HPCL Refinery: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ, વિસ્ફોટ બાદ અફરાતફરી

HPCL Refinery: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ, વિસ્ફોટ બાદ અફરાતફરી

HPCL Refinery: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ની રિફાઇનરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Nisha Parmar
વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 1600° C ઓગળેલું સ્ટીલ માથે પડતાં 8 લોકોના મોત

વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 1600° C ઓગળેલું સ્ટીલ માથે પડતાં 8 લોકોના મોત

Andhra Pardesh News: સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડમાં (વિઝાગ સ્ટીલ પ્લાન્ટ) થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેન દ્વારા પરિવહન કરવામાં આવતી ડોલમાંથી અત્યંત ગરમ પીગળેલું લોખંડ અચાનક કામદારો પર પડી જતાં આ ઘટના બની હતી.

Growth Now News