
Amreli News: ફરિયાદીના બિલના બાકી નાણાં અને બાંધકામમાં વપરાયેલા મટિરિયલ ટેસ્ટિંગ બિલના નાણાં મંજૂર કરાવવા માટે રૂપિયા 51,000ની લાંચ માગવાના કેસમાં જુનિયર ક્લાર્ક સહિત બે કર્મચારીઓને ACBની ટીમે રંગેહાથ ઝડપ્યા.

Amreli News: બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે તેઓએ રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.