દ્વારકા SOGની મોટી કાર્યવાહી: રૂ.1.07 કરોડના વન્યજીવ અંગો સાથે 3 શખ્સ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા SOG પોલીસે વન્યજીવ અંગોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં રૂ.1.07 કરોડથી વધુ કિંમતનું એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા છે.
Rahul Desai