આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. જોકે, ફોનમાંથી નીકળતા રેડિએશન અંગે લોકોમાં અનેક પ્રશ્નો અને ગેરસમજો જોવા મળે છે. સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે Airplane Mode ચાલુ કરવાથી શું સ્માર્ટફોનનું રેડિએશન સંપૂર્ણપણે બંધ થઈ જાય છે?