અમદાવાદમાં વરસાદ બાદ રાહત! 133 જળભરાવ સ્થળો ક્લિયર, 22 ઇંચ વરસાદ પછી AMC એક્શનમાં
Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જોકે શહેર હવે ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં રાહત, સફાઈ અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
AMCના જણાવ્યા અનુસાર, શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન,...
Rupin Bakraniya