
SaherKotda Police Ganjo : અમદાવાદ શહેરમાં ગાંજાના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય નેટવર્ક સામે કોટડા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગૌવધ રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.