
Ahmedabad Police : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભવ્ય 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે "Yoga for Healthy Ageing" થીમ આધારિત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક અને પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરીને તંદુરસ્તી, માનસિક શાંતિ અને સુખાકારીનો સંદેશ આપ્યો હતો.