અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે હવે ભાવનગર સુધી વિસ્તરશે, 3 મહિનામાં કામ શરૂ થશે: નીતિન ગડકરી
ગુજરાત માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે, જેના કારણે સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી, વેપાર અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.
Rahul Desai