પરીક્ષા રદ થયા બાદ ફરીથી પરીક્ષા આપનારા લાખો મેડિકલ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2026ની રી-પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. પરીક્ષા પારદર્શક અને વિદ્યાર્થીઓને અનુકૂળ બને તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.